ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
સરગવા માં પોષક તત્વો વાપરવાની પદ્ધતિ
સરગવા ના વાવેતર સમયે ખાડા માં ૧ થી ૨ કી.ગ્રા. સારું કહોવાયેલું છાણીયું ખાતર અને ૩૫ ગ્રામ યુરીયા, ૧૦૦ ગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ તથા ૨૦૦ ગ્રામ પોટાશ ખાતરો ભેગા કરી નાખવા તેના ઉપર થોડી માટી નાખી ને છોડ નું વાવેતર કરવું જેથી છોડ નો વિકાસ ઝડપી અને તંદુરસ્ત થાય
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય સરગવાના ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
507
31