AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સરગવાની શીંગની છાંટણી માટે વ્યવસ્થાપન
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
સરગવાની શીંગની છાંટણી માટે વ્યવસ્થાપન
જો સરગવાની લણણી પૂર્ણ થઇ ગઈ હોય તો વધી ગયેલી ડાળીઓની કાપ-કૂપ કરી નાખવી જેથી છાંટણી પૂરી થઇ જાય અને વસંત ઋતુમાં સારી ફૂટ ઉગી શકે. તેમ જ નવા રોપાની મુખ્ય ડુંખ 4 થી 6 ફૂટ ઊંચાઈ પર કાપવી જેથી સારી શાખાઓ ઉગે અને છોડ પર વધુ ડાળીઓ આવે.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
257
6
અન્ય લેખો