ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ જુગાડએગ્રોટેક માસિક
સરગવાની ફળી તોડવાનો જુગાડ
• સૌ પ્રથમ એક સિક્રેચર પસંદ કરો._x000D_ • સિક્રેચર ને વાંસના બે તાર વડે બાંધી લો._x000D_ • પછી વાંસ સાથે હૂક જોડો._x000D_ • સિક્રેચર ને દોરી થી સારી રીતે બાંધી હુક નાખો._x000D_ • વાંસની વચ્ચે બે ખિલ્લા લગાવો અને આ ખિલ્લા થી દોરી ને બાંધી તેને નીચે ઉતારો._x000D_ • જુગાડ ની અન્ય માહિતી માટે જુઓ આ વિડીયો.s_x000D_ સંદર્ભ: એગ્રોટેક માસિક_x000D_ આ વિડીયો ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
88
1
સંબંધિત લેખ