ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાVTV Gujarati News and Beyond
સરકાર નો નિર્ણય, ખેતી માટે જમીનો વધારવા કરી યોજના જાહેર !
CM વિજય રૂપાણીએ ગુજરાતની 2021થી 2025 સુધીની હોર્ટિકલચર પોલિસી જાહેર કરી હતી. CM રૂપાણીએ રાજ્ય ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે અને આ પ્રસંગે તેમણે બાગાયત વિકાસ મિશન’ની જાહેરાત કરી હતી. તો ચાલો આ યોજનાની સંપૂર્ણ માહિતી જાણીયે અને સમજવાનો પ્રયત્ન કરીયે. સંદર્ભ : VTV Gujarati News and Beyond , આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
78
13
સંબંધિત લેખ