કૃષિ વાર્તાVTV Gujarati News and Beyond
સરકાર નો નિર્ણય, ખેતી માટે જમીનો વધારવા કરી યોજના જાહેર !
CM વિજય રૂપાણીએ ગુજરાતની 2021થી 2025 સુધીની હોર્ટિકલચર પોલિસી જાહેર કરી હતી. CM રૂપાણીએ રાજ્ય ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે અને આ પ્રસંગે તેમણે બાગાયત વિકાસ મિશન’ની જાહેરાત કરી હતી. તો ચાલો આ યોજનાની સંપૂર્ણ માહિતી જાણીયે અને સમજવાનો પ્રયત્ન કરીયે.
સંદર્ભ : VTV Gujarati News and Beyond
,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.