ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
સરકાર દ્વારા કઠોળ આયાત માટે કડક કાયદાની ઘોષણા
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કઠોળની આયાતના કાયદા કડક કર્યા છે. હવેથી ફક્ત કઠોળ મીલ કઠોળની આયાત કરી શકશે તથા એપ્રિલ 30 સુધી જ અરજી સ્વીકારવામાં આવશે. ત્યાર બાદ, સરકાર યોગ્ય મીલો માટે સરકાર આયાત લાયસન્સ જાહેર કરશે. વિદેશ વેપાર માટેના નિયામક જનરલ દ્વારા બહાર પાડવામાં આવેલ માહિતી પ્રમાણે ચાલુ નાણાંકીય વર્ષ 2019-20 માં ફક્ત કઠોળ મિલોને કઠોળના આયાતની મંજુરી આપવામાં આવશે.
"સ્ત્રોતોના પ્રમાણે, કેન્દ્ર સરકારે આ પગલું આયાત થયેલા કઠોળના સંગ્રહને રોકવા માટે કરવા માટે લીધું હતું. કૃષિ મંત્રાલયના બીજા પ્રારંભિક અંદાજ પ્રમાણે, ચાલુ પાક ઋતુ 2018-19 માં કઠોળનું ઉત્પાદન 240.2 લાખ ટન થવાની અપેક્ષા છે, જયારે અગાઉના પાકની ઋતુમાં ફક્ત 239.5 લાખ ટનનું ઉત્પાદન થયું હતું. દેશનો કઠોળનો વાર્ષિક વપરાશ ફક્ત 240-2.5 મિલિયન ટન છે. સ્ત્રોત:આઉટલુક એગ્રીકલ્ચર, એપ્રિલ 18,2019" જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
10
0
સંબંધિત લેખ