ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
યોજના અને સબસીડીAadhunik Kheti
સરકાર દ્રારા 100% સબસિડી ! જાણો સંપૂર્ણ માહિતી !
👉 બી બ્રીડર દ્વારા મધમાખી સમૂહનું ઉત્પાદન માટે અપાતી સહાય વિશે જાણવું જરૂરી છે એટલું જ નહીં પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર મધમાખી સમૂહ (કોલોની)ના ઉત્પાદન માટે માટે પણ સહાય આપે છે. મધમાખી ઉછેર માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની સહાય મળી રહશે આ માટે ગયા વર્ષના બજેટમાં 500 કરોડ ફાળવવામાં આવ્યા હતા. 👉 આ અંગેની વધુ માહિતી તમે https://doh.gujarat.gov.in/masaruma-beekeeping-guj.htm ઉપરથી મેળવી શકો છો. 👉 સંદર્ભ : Aadhunik Kheti. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
38
4
સંબંધિત લેખ