યોજના અને સબસીડીTech Khedut
સરકાર જમા કરી રહી છે 5000 રૂપિયા ! જાણો, કોને અને ક્યાં સમયે મળે આ સહાય ?
જાન્યુઆરી 2017માં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામાં અત્યાર સુધી લાખો-કરોડો મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને ફાયદો ઉઠાવી રહી છે. કેન્દ્ર સરકાર ગર્ભવતી મહિલાઓના ખાતામાં 5000 રૂપિયા આપી રહી છે. જો તમને પણ આ લાભ લેવો છે તો આજે અમે તમને જણાવીશું કે આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકાય છે. આ તમામ માહિતી જાણવા માટે જુઓ આ ખાસ વિડીયો અને આ માહિતી અન્યને પણ શેર કરશો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Tech Khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
14
6
સંબંધિત લેખ