યોજના અને સબસીડીNakum Harish
સરકાર ખેડૂતોને આપશે સ્માર્ટફોન. જાણો સરકાર ની નવી યોજના વિષે !
📱 સરકારે તૈયાર કરેલી 'નો યોર ફોર્મર' યોજના થકી ખેડૂતો મોંઘા ફોનની પણ ખરીદી કરી શકશે જેનું વ્યાજ સરકાર ભોગવશે, આ માટે કોઓપરેટિવ બેન્ક ખેડૂતોને ધિરાણ આપશે, તો ચાલો આ વિડીયોમાં જાણો સંપૂર્ણં યોજનાની માહિતી અને અન્ય ખેડૂત મિત્રો ને પણ શેર કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
76
34
અન્ય લેખો