યોજના અને સબસીડીNakum Harish
સરકાર આ વસ્તુ આપશે હવે ફ્રી ફ્રી ફ્રી....!
ગુજરાત માં મેઘ નો તાંડવઃ મૂંગા પશુ માટે પણ મુશ્કેલી ઉભી કરી છે અને આ માટે જ સરકારે તેમના માટે ઘાસચારો મફત આપવાનો નિર્ણય કર્યો છે, તો ક્યાં વિસ્તાર ના ખેડૂત-પશુપાલકોને ફાયદો થશે અને કેવી રીતે જાણીયે આ વિડીયોમાં.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Nakum Harish.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.