ગુરુ જ્ઞાનનકુમ હરીશ
સરકાર આપી રહી છે ૨૦,૦૦૦ રૂપિયાની સહાય
🎋શેરડીની ખેતી કરતા ખેડૂતો માટે સરકારે આપી રહી છે સહાય.ખેડૂતો ના ખેતી ખર્ચ ધટાડવા અને આવક વધારવા માટે શરુ કરી છે યોજના.તો જાણીએ વિડીયો દ્રારા કઈ છે યોજના અને કેટલી મળી રહીછે સહાય તથા કઈ રીતે કરવી અરજી જાણો સંપૂર્ણ વિગત.
સંદર્ભ :- નકુમ હરીશ
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.