કૃષિ વાર્તાદ ઇકોનોમિક ટાઈમ્સ
સરકારે એપ્રિલ માટે ખાંડના વેચાણનો ક્વોટા 18 લાખ ટન નક્કી
• ખાંડ મિલો એપ્રિલ દરમિયાન ખુલ્લા બજારમાં 18 લાખ ટન ખાંડ વેચી શકે છે, એમ ફૂડ મંત્રાલયના જાહેરનામાં જણાવ્યું છે.
• જાહેરનામા મુજબ 545 મિલોને 18 લાખ ટન ખાંડ વેચવા માટે ફાળવવામાં આવી છે.
• પાછલા વર્ષે પણ આ જ ક્વોટા આપવામાં આવ્યો હતો.
• વર્ષ 2019 -20 માં ભારતમાં ખાંડનું ઉત્પાદન 18 ટકા ઘટીને 27.3 મિલિયન ટન થયું છે.
• અત્યાર સુધીમાં 2 કરોડ ટનથી વધુ ખાંડનું ઉત્પાદન કર્યું છે.
સંદર્ભ - દ ઇકોનોમિક ટાઇમ્સ
આ માહિતી ને લાઈક કરો અને શેર કરો.