AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાTech Khedut
સરકારી મફત જમીન યોજના માં આજે જ ભરો ફોર્મ, અને જમીન મેળવો !
👉 ખેડૂત મિત્રો, સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે પડતર જમીન ખેડ માટે હવે ૫ વર્ષ મફતમાં વાવેતર કરવા મળશે અને પછી ના વર્ષેથી સાવ નજીવા ખર્ચે. તો તમે પણ જમીન મેળવવા માંગો છો તો સરકારે તેના માટે અરજી મંગાવાની ચાલુ કરી દીધી છે. તો આ વિડીયો માં જાણો અને સમજો કે ક્યાં કરવી અરજી, કેટલા ખર્ચે મળશે જમીન વગેરે વગેરે....! 👉 કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Harmi Solanki, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
111
40
અન્ય લેખો