કૃષિ વાર્તાTrick Gujarati
સરકારનો મહત્વપૂર્ણં નિર્ણય, હવે આવકનો દાખલો 3 વર્ષ ચાલશે !
આવક નો દાખલો અલગ અલગ જગ્યાએ જરૂર પડતી હતી અને પહેલા આવક નો દાખલો 1 વર્ષ માટે જ માન્ય ગણવામાં આવતો હતો અને તે પછી ફરીથી આવક નો દાખલો તલાટી જોડે લખવો પડતો હતો પણ સરકારે હવે આમ સુધારા વધારા કરી સમયમર્યાદા વધારી છે, જુઓ આ વિડીયોમાં ઓફિશિયલ પરિપત્ર.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Trick Gujarati.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.