સ્માર્ટ ખેતીSarkari Yojana Bharti
સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય, 1.90 લાખ ખેડૂતોને મળશે લાભ !
ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે ખેડૂતોને દિવસે વીજળી આપવાની હિમાયત હતી તે હવે પરિપૂર્ણ થઇ ગઇ છે. રાજ્ય સરકારે ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસે વીજળી આપવા માટે ₹3500 કરોડની યોજનાનો શુભારંભ દેશના પ્રધાનમંત્રી રોજ વર્ચ્યુઅલી જૂનાગઢ ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. હાલ આ યોજના ગુજરાત ના ક્યાં વિસ્તારો માં લાગુ થશે જાણીયે આ વિડીયો માં વધુ.
સંદર્ભ : Sarkari Yojana Bharti,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.