AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતીCareer developed
સમય લાગે ઓછો કામ કરે ફટાફટ : રિપર !
આજે ફાસ્ટયુગ નો જમાનો છે એવામાં ખેતી કેમ પાછી રહે. ખેડૂતો અદ્યતન કૃષિ સામનો વાપરી ટૂંક સમયમાં ઓછા ખર્ચે ખેતી કામ કરી શકે છે, એવું જ એક સાધન છે રિપર. રિપર અલગ અલગ પ્રકાર ના હોય છે. આ વિડીયો માં જાણીયે કે કેવા સામાન્ય થી વધુ કામો કરી શકે છે. 👉 સંદર્ભ : Career developed. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
35
1
અન્ય લેખો