કૃષિ યાંત્રિકીકરણએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સબ સોઈલર ! ખેડૂતો માટે ખાસ મશીન !
ઉચ્ચ કાર્બન સ્ટીલનું બનેલુ બીમ સપોર્ટ કે જે ઉપર અને નીચેની ધાર પર સખતાઈ માટે જોડાયેલ હોયલ પોલું સ્ટીલ એડોપ્ટર બીમના તળીયા ના છેડે સીઅર બેઝને ગોઠવવા વેલ્ડીંગ કરેલું હોય છેલ સીઅર બેઝ ચોરસ ભાગ ધરાવે છેલ સીઅર પ્લેટ કે ઉન્નત કાર્બન સ્ટીલની બનેલ છે.
તે શેન્ક ડ્રીલ અને કાઉન્ટર બોર માટે સેટ બોર્ડ કે તળીયાને અડોપ્ટરથી બચાવે છે.
જયાં જમીન ઘણા વર્ષોથી ખેડાઈ ન હોય ત્યાં સબસોઈલર ઉપયોગી છે.
તે વધારેમાં વધારે 500 થી 600 મીમી. ઉંડાઈ સુધી કાર્ય કરી શકે છે.
ઉપયોગ :
તેનો ઉપયોગ કઠણ જમીનને તોડવા માટે થાય છે તેમજ ડ્રેઈનેજ સુધારવા અને ભેજ ગ્રહશકિતમાં વધારો કરે છે.
પાણીને જમીનમાંથી શોષવામાં મદદ કરે છે.
જમીનમાં નાના કદની સુરંગ બનાવવા કે જે પાણી માટે ડ્રેઈનેજ ચેનલ તરીકે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.