AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નોકરી અને શિક્ષણNakum Harish
સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ બનવાની તક, આવી ગઈ છે ભરતી !
🎖️ સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ બનવાનું છે તમારું સપનું, તો આવી ગઈ છે ભરતી ભરતી ભરતી....!! તો રાહ શેની અરજી પ્રક્રિયા થઇ ગઈ છે ચાલુ અને અંતિમ તારીખ છે ખુબ જ નજીક, તો જાણો આ વિડીયોમાં કઈ છે અંતિમ તારીખ અને કેટલો મળશે પગાર સાથે અન્ય શરતો અને નિયમો. તો રાહ શેની આજે જ BSF માં અરજી કરો અને અન્ય મિત્રો ને પણ શેર કરો. 👉 સંદર્ભ : ગુરુ માસ્ટરજી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
14
5