યોજના અને સબસીડીગુરુ માસ્ટરજી
સબસિડી અરજી મંજુર થઇ કે નહીં જુઓ ઓનલાઇન !!
સરકાર ખેડૂતોને અલગ અલગ ઘટકો માટે સહાય ધોરણ માટે સબસિડી આપે છે અને આ માટે ખેડૂતો પાસે થી અરજી મંગાવામાં આવે છે અને આ સહાય મેળવવા માટે લાખોની સંખ્યામાં અરજી આવે છે, પણ, આ અરજી મંજુર થઇ છે કે નહીં અરજી પ્રક્રિયા ની શું છે સ્થિતિ એ હવે ખેડૂતો હવે જાતે જ સ્થિતિ ચેક કરી શકે છે. તો ચાલો આ વિડીયોમાં કેવી રીતે તમે અરજી ની સ્થિતિ ચેક કરી શકો છો જુઓ વિડીયો અને શેર કરો અન્ય મિત્રોને. સંદર્ભ : ગુરુ માસ્ટરજી. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
35
5
અન્ય લેખો