ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
સફેદ મુંડા નું સચોટ નિયંત્રણ
🥜મુંડા એટલે કે સફેદ ઘૈણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં દર વર્ષે જોવા મળે છે, તો તેના નિયંત્રણ માટે વાવતી વખતે જ ઉપાય કરવો જરૂરી બને છે. આ જીવાતની ચારેય અવસ્થાઓ ઈંડા, ઈયળ, કોશેટો અને ઢાલિયા જમીનમાં જ રહે છે, જેથી નિયંત્રણ કરવું થોડુ અઘરુ બનતું હોય છે. પાકમાં આવતા સફેદ ધૈણ / મુંડા / ડોળ નું નિયંત્રણ કરવા આવી ગઈ છે એગ્રોસ્ટાર ની શાનદાર પ્રોડક્ટ, જેનું નામ છે એગ્રોસ્ટાર કોન્સ્ટા. જેમાં ટેક્નિક છે ફિપ્રોનીલ 40% + ઇમીડાક્લોપ્રીડ 40%, જે કરે મુંડા નું નિયંત્રણ તો ટેક્નિક વિશે વિશેષ માહિતી જાણીયે, વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!
👉સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!