ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
સફેદમાખી કરી શકે છે પાકને લાખો નું નુકશાન
🍆રીંગણના પાકમા વાતાવરણ માં ફેરફાર થતા સફેદ માખી નો ઉપદ્રવ જોવા મળે છે.મુખ્યત્વે દિવસ અને રાત્રીના તાપમાન બદલાવ આવતા સફેદમાખી જોવા મળે છે.તો ચાલો જાણીએ તેનું સચોટ નિયંત્રણ,વિડિઓ ને અંત સુધી ચોક્ક્સ થી જુઓ!
👉સંદર્ભ :-Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !