સમાચારTech Khedut
સપ્ટેમ્બર થી બદલાઈ જશે કેટલાક નિયમો, જાણો ફટાફટ !
આપણે સૌ જાણીયે છીએ કે મહિને ને મહિને નિયમોમાં ફેરબદલ થતી હોય છે અને તેની સીધી જ અસર સામાન્ય નાગરિક પર થતી હોય છે એ પછી વાત રહી બેન્ક ની કે ગેસ સિલિન્ડર કે અન્ય બાબતનો. જો નિયમો ન જાણ્યા હોય તો તેની અસર ખિસ્સા પર થાય છે તો આવી વિપરીત અસર ખિસ્સા પર ન થાય એ માટે જાણવા રહ્યા નિયમો. તો આવતા મહિને ક્યાં નિયમોમાં બદલાવ થવા જઈ રહ્યો છે જાણો આ વિડીયો માં અને અન્ય ને પણ શેર કરી માહિતગાર કરશો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : Tech Khedut.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.