કૃષિ વાર્તાગ્રીન ટીવી ઇન્ડિયા
સંરક્ષણ ખેતી કરવા માટે મળશે 16 લાખ ની સબસિડી !
ખેતી ખોટ ની નહી પણ ફાયદાકારક બનાવવા માટે સરકાર અનેક યોજના ખેડૂતો માટે રજુ કરે છે. એમાં ની એક યોજના છે સંરક્ષિત ખેતી ને પ્રોત્સાહન આપવાની ગ્રીન હાઉસ યોજના. ઘણા મિત્રો એ ગ્રીન હાઉસ બનાવ્યું હશે પણ ધારી સફળતા મહીં નહીં હોય કેમ અને કારણો અહીં આપ્યા છે, અને કેવી રીતે ફાયદા કારક કરી શકાય એપ પણ આ વિડીયો માં ઊંડાણ પૂર્વક આપ્યું છે. તો જુઓ અને ખેતી ને બનાવો વધુ ફાયદાકારક. 👉🏻 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ગ્રીન ટીવી ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
54
7
અન્ય લેખો