ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
સંચાર ખાતર જે જમીન માં કરે એક નવો જ સંચાર.
🌱સંચાર એક એવું જૈવિક ખાતર છે જે જમીનમાં આપવાથી જમીનની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરે છે. અલભ્ય તત્વોને લભ્ય તત્વમાં ફેરવી છોડને ઉપલબ્ધ કરાવે છે, જેના કારણે છોડને પોષક તત્ત્વો પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે.તો જાણો વિડીયો દ્રારા ખેડૂતનો અભિપ્રાય. સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
10
2
અન્ય લેખો