ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
શેરડી માં રાતડ નું નિયંત્રણ !
ખેડૂત મિત્રો, શેરડી માં લાગતો રાતડ એક પ્રકાર નો રોગ છે જે પાક ની ગુણવત્તા પર અસર કરે છે આ માટે જ તેને શેરડી નો કેન્સર તરીકે પણ ઓળખાય છે. તો ચાલો આજ ના વિડીયો માં જાણીયે તે રોગ આવવા કારણો, તેનાથી ટાટુ નુકશાન અને નિયંત્રણ ના પગલાં વિષે તો જુઓ અને જાણો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
9
અન્ય લેખો