સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શેરડી ની રોપણી અને બીજ પસંદગી !
રોપણી સમય :
ઓકટોબર મધ્યથી ફેબ્રુઆરી મધ્ય .
બીજ પસંદગી અને બીજ દર:
૮ - ૧૦ માસના પ્લોટમાંથી બીજની પસંદગી કરવી.
શેરડીની ટોચનો વાવણીમાં ઉપયોગ કરવો નહીં.
હેકટરે બે આંખવાળા ૫૦,૦૦૦ અથવા ત્રણ આંખવાળા ૩૫,૦૦૦ ટુકડાની વાવણી કરવી.
બિયારણના ટુકડાને પારાયુકત દવા ( ૨.૦ ગ્રામ / લી . ) અથવા કાર્બેન્ડેઝીમ ( ૧.૦ ગ્રામ / લી ) સાથે ના દ્રાવણમાં ૫ થી ૧૦ મિનિટ બોળી રોપવા. આ દવા ખરીદવા માટે, ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-702&pageName=
રોપણી અંતર અને પધ્ધતિ ૯૦ થી ૧૦૦ સે.મી. અથવા ૬૦-૧૨૦-૬૦ સે.મી. જોડીયા ચાસ ના સામાન્ય ચાસમાં જમીનની પ્રત પ્રમાણે સુકી ( ભારે કાળી જમીન ) અથવા ભીની રોપણી કરવી.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.