AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શેરડીમાં વધુ ઉપજ માટે યોગ્ય ખાતર વ્યવસ્થાપન
આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શેરડીમાં વધુ ઉપજ માટે યોગ્ય ખાતર વ્યવસ્થાપન
ખેડૂતનું નામ: શ્રી. જિતેન્દ્ર કુમાર રાજ્ય: ઉત્તર પ્રદેશ સલાહ : પ્રતિ એકર 100 કિલો યુરિયા, 50 કિલો ડીએપી, 50 કિલો પોટાશ, 3 કિલો સલ્ફર 90%, 100 કિલો લીંબોળી ખોળ એક સાથે માટીમાં મિશ્ર કરી આપવું.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
798
2