AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શેરડીમાં મૂળ વેધક અને ડુખ વેધકનું નિયંત્રણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શેરડીમાં મૂળ વેધક અને ડુખ વેધકનું નિયંત્રણ
થડ વેધક અને ડુખ વેધકના પ્રકોપના કારણે ઉપરના પાન સુકાય જાય છે.આ કીટકોના નિયંત્રણ માટે કાર્બોફ્યુરાન ૩ ટકા સી.જી. ૧૩ કિલો પ્રતિ એકર અથવા ક્લોરેટ્રાનિલિપ્રોલ ૦.૪ % જીઆર ૭.૫ કિલો પ્રતિ એકર દરથી આપી સિંચાઇ કરવી અથવા ક્લોરેટ્રાનિલિપ્રોલ ૧૮.૫% એસસી. ૧૫૦ મિલી પ્રતિ એકર ૪૦૦ લિટર પાણીમાં મિક્સ કરીને છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
219
0