AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શેરડીમાં ફુદફુદીયાનું નિયંત્રણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શેરડીમાં ફુદફુદીયાનું નિયંત્રણ
જો શેરડીના ખેતરમાં ફુદફુદીયાનો ઉપદ્રવ હોય તો તેના ઇંડાના નિયંત્રણ માટે, નીચલા પાન તોડી નાશ કરવો અને ક્લોરોપાયરીફોસ 20 ઇસી @ 2 મિલિને પ્રતિ લિટરપાણીમાં મિશ્ર કરી છંટકાવ કરો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
150
0