એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શેરડીમાં નુકસાન કરતા વેધકો (બોરર)ને અટકાવો !
👉 શેરડીના પાકને વિવિધ જાતના વેધકો (બોરર) નુકસાન કરતા હોવાથી છોડનો મુખ્ય પીલો સુકાઇ જતા છોડનો વિકાસ અટકી પડતો હોય છે. ખાસ કરીને તાજી રોપાણ કરેલ શેરડીમાં નુકસાનનું પ્રમાણ વધારે જોવા મળતો હોય છે.
👉 ઉપદ્રવની શરુઆત થતા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૨૦ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા થાયામેથોક્ષામ ૭૫ એસજી ૩ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
👉 દરેક છંટકાવ વખતે દવા અવશ્ય બદલવી.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.