AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
શેરડીમાં આવતી સફેદમાખી !
🎋 જીવાત પાનમાંથી રસ ચૂસતી હોય છે. 🎋 અસરગ્રસ્થ છોડના પાન બચ્ચાં અને કોશેટાથી છવાયેલું જોવા મળશે. 🎋 પાન ઉપર પીળા અને આછા લીલા રંગની પટ્ટીઓ જોવા મળે. પાન કાળા પડી જતા હોય છે. શેઢા નજીક આવેલ શેરડીના છોડ પર વધુ જોવા મળે છે. 🎋 નાઈટ્રોજન અને ફોસ્ફરસયુક્ત ખાતરો ભલામણ મુજબ જ વાપરવા. 🎋 વધુ પડતો ઉપદ્રવ જણાય તો એસિફેટ 75 એસપી દવા 10 ગ્રામ અથવા ક્વિનાલફોસ 25 ઇસી દવા 20 મિલિ પ્રતિ 10 લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
4