AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શેરડીનો જોરદાર અને સારો વિકાસ
આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શેરડીનો જોરદાર અને સારો વિકાસ
ખેડૂતનું નામ - શ્રી દિપાક ત્યાગી રાજ્ય - ઉત્તર પ્રદેશ સલાહ - એકર દીઠ 100 કિગ્રા યુરિયા, 50 કિગ્રા ડીએપી, 50 કિગ્રા પોટાશ, 3 કિગ્રા સલ્ફર, 100 કિગ્રા લીંબોળીના ખોળને મિશ્ર કરી જમીન દ્વારા એકસાથે આપવું.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
785
3