AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શેરડીની સફેદઘૈણનું રાસાયણિક નિયંત્રણ
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શેરડીની સફેદઘૈણનું રાસાયણિક નિયંત્રણ
• ખેતરમાં છાણીયું ખાતર ભેળવતા પહેલાં ખાતરમાં દાણાદાર કીટનાશક ઉમેરો. • સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં શેરડીની ખેતી દરમિયાન માટીમાં ફીપ્રોનિલ 0.3% @ 8-10 કિ.ગ્રા. ભેળવો. • 400 લિટર પાણીમાં ક્લોરોપાયરીફોસ 20% @ 2 લીટર ભેળવી શેરડીને બોળી રાખો. • સફેદ ઘૈણના નિયંત્રણ માટે લીમડા અને સુબાવળના વૃક્ષ પર ક્લોરોપીરિફોસ 20% નો 2-2.5 મિલિ પ્રતિ લિટર છંટકાવ કરવો.
જૈવિક નિયંત્રણ_x000D_ જ્યારે શેરડી ઉગાડવામાં આવે તે વખતે જમીનમાં મેટારીઝિયમ એનીસોપ્લી અથવા બ્યુવેરિયા બેસિયાના યુક્ત છાણીયું ખાતર @ 8-10 કિ.ગ્રા. પ્રતિ એકર મિશ્ર કરો._x000D_ સંદર્ભ- એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ
556
2