AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શેરડીના પાકમાં મહત્તમ ઉત્પાદન માટે યોગ્ય ખાતર વ્યવસ્થાપન
આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શેરડીના પાકમાં મહત્તમ ઉત્પાદન માટે યોગ્ય ખાતર વ્યવસ્થાપન
ખેડૂતનું નામ: શ્રી. મધુકુમાર વાય.એચ. રાજ્ય: કર્ણાટક સલાહ : પ્રતિ એકર 50 કિલો યુરિયા, 50 કિલો 10:26:26, 50 કિલો પોટાશ અને 100 કિલો લીમડાનો ખોળ એક સાથે ભેળવી જમીનમાં આપો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
1140
3