ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
શેરડીના પાકમાં પાયરીલા જીવાતની નુકશાની !!
🎋શેરડી નું વાવેતર કરતા ખેડૂતો માટે એક પડકાર રૂપી પર્શ એટલે પાયરીલા જીવાત છે.જે પાકને બોહળા પ્રમાણમાં નુકશાન કરે છે અનર તેના લીધે ઉત્પાદન માં પણ ઘટાડો થાય છે.તો જાણીએ કઈ રીતે કરે છે નુકશાન અને તેના નિયંત્રણના પગલા વિડીયો દ્રારા.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.