આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શેરડીના પાકમાં અંગારિયો
ખેડૂત નામ - શ્રી વિજય કુમાર
રાજ્ય - કર્ણાટક
સલાહ - એઝોક્સિસ્ટ્રોબિન 18.2% + ડાઈફેનકોનાઝોલ 11.4% એસસી@ 0.1 અથવા 1 મિલી / લિટર પાણી માં ભેળવીને છંટકાવ કરવો.
આ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.