આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શેરડીના કટકાને દવાની માવજત
રોપતા પહેલા કટકાને ડાયમેથોએટ ૩૦ ઇસી ૧૦ મિલિ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિલિ પ્રતિ ૧૦ લી પાણીના દ્રાવણમાં ૩૦ મિનિટ સુધી બોળી રાખવાથી મિલીબગ અને સ્કેલનું અસરકાર રીતે નિયંત્રણ મળે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો