કૃષિ જુગાડઇન્ડિયન ફાર્મર
શેરડીનાં પાન દૂર કરવાનો દેશી જુગાડ!
શેરડીના સારા વિકાસ માટે સમયાંતરે તેના પાન દૂર કરવા જરૂરી છે, પરંતુ મજૂરોનો અભાવ અને ઉપરથી મોંઘી મજૂરી સાથે વધુ સમય. તેને ધ્યાન માં રાખીને યુવા ખેડૂતે બનાવી દિધો એક સ્માર્ટ જુગાડ ! એવો જુગાડ જે ઓછા ખર્ચમાં અને ઓછા સમયમાં શેરડીના પાન ને દૂર કરી શકે છે. આ જુગાડ ને પેટન્ટ કરવા માટે પણ ભલામણ કરવામાં આવી છે. કેવી રીતે અને કેટલા ખર્ચમાં કરે છે આ જુગાડ શેરડીના ખેતરમાં કામ જુઓ આ ખાસ વિડીયો માં.
સંદર્ભ: ઇન્ડિયન ફાર્મર આપેલ જુગાડ ને લાઈક કરીને નીચે વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
124
6
અન્ય લેખો