AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાKrushi Mahiti letest
શેઢા પાડોશી સાથે જોડાયેલા ખેતી કાનૂન ! જાણ્યા હશે તો થશે ફાયદો !
ખેડૂતો મિત્રો, આપણે સૌએ ખેતી ની માહિતી તો ક્યાંય ને ક્યાંકથી મળી જ જતી હોય છે, પણ ખેતી સાથે જોડાયેલા કાયદા કાનૂન વિષે માહિતી કદાચ કોઈ ખેડૂત ને જ હશે અને આવી માહિતી વધારે મળતી પણ નથી, તો હવે દરેક ખેડુ ભાઈ ને ખેતી કાનૂન થી અવગત થાય તે હેતુ થી આ વિડીયો પ્રકાશિત કરવામાં આવ્યો છે. ઘણી વાર કોઈ ખેડુ નો શેઢા પાડોશી સાથે તકરાર થઇ જતી હોય છે અને એવામાં ક્યાંય ને ક્યાં બીજ ખેડૂત ને મુશ્કેલી ઉભી થાય છે, તો આવા કિસ્સા માં ખેડૂત શું કરી શકે? ક્યાં કાયદા દ્વારા સમાધાન થઇ શકે છે અને તેની શું છે પ્રક્રિયા તમામ માહિતી જાણીયે આ ખાસ વિડીયોમાં. નોંધ : તમે આવા કૃષિ કાયદા જાણવા માંગો છો કે નહીં તે અમને નીચે કોમેન્ટ કરી જાણ કરશો અને આ વિડીયો વિષે તમારો પ્રતિભાવ આપો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Krushi Mahiti letest. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
107
41