AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શુદ્ધ અને ભેળસેળ વાળા સુપર ફોસ્ફેટ અને પોટાશ
કૃષિ વર્તાAgrostar
શુદ્ધ અને ભેળસેળ વાળા સુપર ફોસ્ફેટ અને પોટાશ
વર્તમાન સમયમાં બજારમાં નકલી અને ભેળસેળ કરેલા ખાતર વધુ જોવા મળી રહ્યા છે. જો કે ખેડૂતો આવા ઓરીજીનલ અને નકલી ખાતરો વચ્ચેના તફાવતને કેટલાક સરળ માર્ગો દ્વારા ઓળખી શકે છે. સુપર ફોસ્ફેટ: આ ખાતર કઠણ હોય છે અને તેનો રંગ ભૂરો અથવા કાળો હોય છે અને તેને નખ દ્વારા તોડવું મુશ્કેલ પડે છે. આ ખાતર પાવડર સ્વરૂપમાં પણ ઉપલબ્ધ છે. આ દાણાદાર ખાતર ઘણી વાર DAP અને NP ખાતરો સાથે ભેળવવામાં આવે છે.
83
0
અન્ય લેખો