AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શું વાત છે કાળી હળદર ની ખેતી ?
નઈ ખેતી, નયા કિસાનએગ્રોસ્ટાર
શું વાત છે કાળી હળદર ની ખેતી ?
😱આજના યુગ માં ઔષધીય વસ્તુઓં ની માંગ બહુ ઝડપથી વધતી જાય છે.અને આ ખેતી કરી ને ખેડૂતો ઘણો નફો કમાઈ રહ્યા છે. કાળી હળદર ની ખેતી ના ફાયદા હળદર ની જેમ કાળી હળદર ની માંગ પણ બજાર માં વધતી જાય છે.ઘણી ઓનલાઈન વેબસાઈટ માં કાળી હળદર ભાવ ૫૦૦ થી ૪૦૦૦ રૂપિયા/કિલો જોવા મળે છે.તો ચાલો જાણીએ આ ખેતી વિશે ની સંપૂર્ણ માહિતી. જુન-જુલાઈ મહિનામાં તેનું વાવેતર કરવા માં આવે છે.આના માટે મધ્યમ કાળી,ગોરાડું અને રેતાળ જમીન વધુ અનુકુળ આવે છે તથા જમીન ની પીએચ ૫-૭ હોવી જોયે.૧૫-૪૦ સે.તાપમાન સુધી નું વાતાવરણ અનુકુળ આવે છે.વધારે પિયત ની જરૂર નય.વરસાદ નું પાણી સિંચાઈ માટે અનુકુળ છે.જો તેના બીજદર વિશે વાત કરીએ તો એક હેક્ટર માં ૨ કિવન્ટલ કાળી હળદર ની જરૂર પડે છે.આ પાકને છાણીયું ખાતર પુષ્કળ જરૂરી છે. ઔષધીય ગુણ હોવાથી તેનો ઉપયોગ આયુર્વેદ અને ઘણી મેડીસીન માં થાય છે. 👉સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
38
11