ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાOnline Talk
શું પીએમ કિસાન અંતર્ગત મળશે ₹12000 ?
ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીયે છીએ કે ખેડૂતો ૩ કાયદા ના વિરુદ્ધ માં આંદોલન કરી રહ્યા છે એ સાથે આગામી દિવસો માં બજેટ ની પણ જાહેરાત થવાની છે તો આ સાથે કેટલીક વાતો છે કે ખેડૂતો ને મળતી પીએમ કિસાન યોજના નો લાભ ડબલ કરવાની અટકળો અને અન્ય વાતો ચાલુ છે તો ચાલો આ વિડીયો જોઈને તથ્ય સુધી પહોંચીએ ! સંદર્ભ : Online Talk, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
130
43
સંબંધિત લેખ