AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શું તમે જાણો છો?
રમૂજીટાઈમપાસ
શું તમે જાણો છો?
1. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રેકીશવોટર એક્વાકલ્ચરનું મુખ્ય મથક તમિલનાડુના ચેન્નાઇમાં સ્થિત છે. 2. ડ્યુડોરિક્સ આઇસોક્રેટ્સ ઈયળ (દાડમ પતંગિયું અથવા ફળ છેદક) દાડમના પાકને નુકસાન પહોંચાડે છે. 3. ભારતમાં મરચાંનું સૌથી વધુ ઉત્પાદન આંધ્રપ્રદેશમાં થાય છે. 4.પીચ ફળની ઉત્પત્તિ ચીનમાં થઈ છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
62
0
અન્ય લેખો