AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શું તમે જાણો છો?
રમૂજીટાઈમપાસ
શું તમે જાણો છો?
1. આંતરરાષ્ટ્રીય કૃષિ વિકાસ ભંડોળનું મુખ્ય મથક ઇટાલીના રોમમાં સ્થિત છે. 2. ડાંગરમાં કરમોડી (બ્લાસ્ટ) રોગનું કારણ પાયરીક્યુલેરિયા ઓરાઈઝી છે. 3. કેરીના ફળોમાં વિટામિન એ અને સી નો ઉત્તમ સ્રોત છે. 4. ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ રાજ્ય પ્રથમ ક્રમે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
104
0
અન્ય લેખો