AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શું તમે જાણો છો?
રમૂજીટાઈમપાસ
શું તમે જાણો છો?
1. મૂળ વેધક એ માટીમાં વસવાટ કરતી જીવાત છે. 2. દાડમ એ વિટામિન નો ખુબ સારો સ્ત્રોત છે, ખાસ કરીને વિટામિન એ, વિટામિન સી, અને વિટામિન ઇ તેમજ ફોલિક એસિડ ભરપૂર માત્રા માં ઉપસ્થિત છે. 3. સૌથી વધુ પશુધન વસ્તી ધરાવતા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તેલંગાણા છે. 4. બેહત નાળિયેર એ જામફળની એક બીજ વગરની જાત છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
108
0
અન્ય લેખો