રમૂજીટાઈમપાસ
શું તમે જાણો છો?
1. કીવી એ વિટામિન C નો એક સારો સ્રોત છે. 2. રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર (એનઆરસીજી) નું મુખ્ય મથક ગુજરાતના જૂનાગઢ માં છે. 3. ચાના ઉત્પાદનમાં આસામ પ્રથમ સ્થાને છે. 4. 'પિરેથ્રમ' એ એક ઝેરી જંતુનાશક દવા છે જે સેવંતીના ફૂલોથી બનાવવામાં આવે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
115
0
અન્ય લેખો