AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શું તમે જાણો છો?
રમૂજીટાઈમપાસ
શું તમે જાણો છો?
1. વૈશ્વિક સ્તરે ભારત પાસે માઇક્રો સિંચાઇ પદ્ધતિ હેઠળ 2 લાખ હેક્ટર જમીન છે. 2. કારેલાં માં કડવાશ 'મોમોરડિસીન' નામના કેમિકલને કારણે હોય છે. 3. રાયડાનું સંશોધન નિયામક રાજસ્થાનના ભરતપુર ખાતે સ્થિત છે. ૪. ચણામાં સુકારાનો રોગ 'ફ્યુઝેરિયમ ઓક્સિસ્પોરમ' નામની ફૂગથી થાય છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
90
0
અન્ય લેખો