AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શું તમે જાણો છો?
રમૂજીટાઈમપાસ
શું તમે જાણો છો?
1. ભારત દુનિયામાં દુધનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે." 2. ટોપરા સૂકા નારિયળ ફળ છે જેમાં 64% તેલનું પ્રમાણ હોય છે. 3. ભારતીય લાખ સંશોધન સંસ્થા રાંચીના નામકુમમાં આવેલી છે. 4. કિવિ ફળમાં નારંગી કરતા બમણા વિટામિન સી હોય છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
166
0
અન્ય લેખો