AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શું તમે જાણો છો?
રમૂજીટાઈમપાસ
શું તમે જાણો છો?
1. કપાસિયા ખોળમાં લગભગ 6% નાઇટ્રોજન, 3% ફોસ્ફરસ અને 2% પોટાશ હોય છે. 2. કપાસમાં પાન ના ટપકાં નો રોગ અને જીવાણું જન્ય સુકારો પ્રથમ વખત તમિલનાડુમાં 1918 માં જોવા મળ્યો હતો. 3. ભારતમાં કેરળ નારિયેળનું સૌથી મોટું ઉત્પાદક છે. 4. ભીંડામાં યલો મોઝેક બેક્ટેરીયલ રોગ સફેદ માખી અથવા ચુસીયા દ્વારા ફેલાય છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
142
0
અન્ય લેખો