AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શું તમે જાણો છો?
રમૂજીટાઈમપાસ
શું તમે જાણો છો?
1. મકાઇમાં અંકુરણની ટકાવારી 90% હોય છે. (ખેતી પાકોમાં સૌથી વધારે)_x005F_x000D_ 2. ઉત્તર પ્રદેશમાં આવેલું અલાહાબાદ શહેર ઉત્તમ ગુણવત્તાવાળા જામફળના ઉત્પાદન માટે જાણીતું છે._x005F_x000D_ 3. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલ લાસારગાંવમાં ભારતની સૌથી મોટી ડુંગળીની બજાર છે._x005F_x000D_ 4. 1 કિ.ગ્રા. રેશમના ઉત્પાદન માટે 5500 રેશમના કીડાની જરુર પડે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
69
0
અન્ય લેખો